ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 21, 2025 7:10 પી એમ(PM)

printer

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ફસાયેલા તમામ ગુજરાતીઓને સલામત રીતે પર લાવવા રાજ્ય સરકારનો પ્રયાસ

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આવેલા ભૂસ્ખલનના કારણે ફસાયેલા તમામગુજરાતીઓને સલામત રીતે પરત લાવવા રાજ્ય સરકારે પ્રયાસ હાથ ધર્યા છે,તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.જામનગરમાં આ અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે,મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જમ્મુ-કાશ્મીર સરકાર સાથે વાતચીતકરી ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ