જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યુ, જમ્મુ અને કાશ્મીરના પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતીઓનો મહત્વનો ફાળો છે. રાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા શ્રી અબ્દુલ્લાએ આ મુજબ જણાવ્યુ હતું.
અગાઉ શ્રી અબ્દુલ્લાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. તેઓ આજે એકતાનગરમાં સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત પણ લેશે આજે અમદાવાદમાં જમ્મુ કાશ્મીરના પ્રવાસન અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજશે.
Site Admin | જુલાઇ 31, 2025 9:20 એ એમ (AM)
જમ્મુ – કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, તેમના રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતીઓનો મહત્વનો ફાળો