નવેમ્બર 11, 2024 2:21 પી એમ(PM)

printer

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે આગના બનાવમાં એક મહિલા અને તેમના 2 બાળકના મોત નીપજ્યાના અહેવાલ છે

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે આગના બનાવમાં એક મહિલા અને તેમના 2 બાળકના મોત નીપજ્યાના અહેવાલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, દ્રબશલ્લાના બધાત-બશર ગામમાં સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ એક ઘરમાં આગ લાગતાં મૃતકો અંદર જ ફસાઈ ગયા હતા. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ અંગે તપાસ ચાલી રહી છે.
દરમિયાન ગઈકાલે મોડી રાત્રે કિશ્તવાડ જિલ્લાના ચટરુમાં વિદ્યાર્થીઓની હૉસ્ટેલ ગુજ્તર બકરવાલમાં પણ આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.