જમ્મુ-કાશ્મીરના, કાશ્મીર ડિવિઝનમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સુરક્ષા એજન્સીઓ અને વિભાગીય વહીવટીતંત્રે સમગ્ર કાશ્મીર ક્ષેત્રમાં શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે મજબૂત વ્યવસ્થા કરી છે. શ્રીનગરમાં પત્રકારો સાથે વાત કરતા, કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વી કે બિરદીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી શાંતિપૂર્ણ, રીતે યોજવા
માટે પૂરતી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રીનગરમાં, મુખ્ય પ્રજાસત્તાક દિવસ સમારોહ બક્ષી સ્ટેડિયમ ખાતે યોજાશે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 2:51 પી એમ(PM)
જમ્મુ-કાશ્મીરના, કાશ્મીર ડિવિઝનમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા સુરક્ષા એજન્સીઓ અને વિભાગીય વહીવટીતંત્રે સમગ્ર કાશ્મીર ક્ષેત્રમાં શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે મજબૂત વ્યવસ્થા કરી છે
