ફેબ્રુવારી 19, 2025 7:01 પી એમ(PM)

printer

જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં આયોજિત 9મી રાષ્ટ્રીય સ્નો શૂ ચેમ્પિયનશિપ 2025માં લદ્દાખની સ્નો શૂ ટીમે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે

જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં આયોજિત 9મી રાષ્ટ્રીય સ્નો શૂ ચેમ્પિયનશિપ 2025માં લદ્દાખની સ્નો શૂ ટીમે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. 20 રાજ્યોની ટીમો સાથે નીસ્પર્ધામાં લદ્દાખે 15 મેડલ મેળવી ,કુલ મેડલ ટેબલમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું. લદાખની ટીમે 6 સુવર્ણ , 5 રજત અને 4 કાંસ્ય ચંદ્રક જીત્યા છે.