ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 19, 2024 6:22 પી એમ(PM)

printer

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આજે નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા મુબારક ગુલને કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે શપથ લેવડાવ્યા

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આજે નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા મુબારક ગુલને કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકેશપથ લેવડાવ્યા હતા. મિસ્ટર ગુલ શ્રીનગરના ઇદગાહ મતવિસ્તારમાંથી વિધાનસભામાંચૂંટાયા છે. તેમને આજે શ્રીનગરના રાજભવનમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.  આ પ્રસંગે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, નાયબ મુખ્યમંત્રી  સુરિન્દર ચૌધરી અને કેબિનેટ મંત્રીઓ હાજર હતા.  શ્રી ગુલને શુક્રવારે જમ્મુ અનેકાશ્મીર વિધાનસભાના કાર્યકારી  અધ્યક્ષતરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આ મહિનાની 21મી તારીખે બપોરે 3 વાગ્યે જમ્મુઅને કાશ્મીર વિધાનસભાના નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.