જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ગઈકાલે હર ઘર તિરંગા અભિયાન હેઠળ અનેક તિરંગા રેલીઓનું આયોજન કરાયુ હતું, આ તિરંગાયાત્રામાં સમાજના તમામ ક્ષેત્રો અને વર્ગોના લોકોની મોટી ભાગીદારી જોવા મળી હતી.આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ, કોટરંકાના નાંગા થુબથી એક શાનદાર અશ્વ રેલીને લીલી ઝંડી આપી હતી, આ રેલીમાં દરેક સવારના હાથમાં ગર્વથી ત્રિરંગો ફરકી રહ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 14, 2025 9:18 એ એમ (AM)
જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ યોજાયેલી અશ્વ રેલીમાં વિવિધ સમાજના અનેક લોકોએ ભાગ લીધો
