જનતા દળ યુનાઇટેડ-જેડીયુના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ પાર્ટીના પ્રવક્તા પદે પરથી રાજીનામું આપ્યું હતું. તેમના સ્થાને હવે રાજીવ રંજન આ જવાબદારી સંભાળશે.. કે.સી. ત્યાગીએ, અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
જેડીયુના મહાસચિવ અફાક અહેમદ ખાને જણાવ્યું કે, પાર્ટીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના નિર્દેશ પર તેમના સ્થાને અન્ય નેતાને આ જવાબદારી સોંપવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 3:03 પી એમ(PM) | કે.સી. ત્યાગી
જનતા દળ યુનાઇટેડ-જેડીયુના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ પાર્ટીના પ્રવક્તા પદે પરથી રાજીનામું આપ્યું.
