છોટાઉદેપુર જિલ્લામાં વાઘની ઉપસ્થિતી અંગે જિલ્લા વન વિભાગ પુષ્ટી કરી છે. નાયબ વન સંરક્ષક રૂપક સોલંકીએ જણાવ્યું હતું કે, રતનમહાલ નજીકના છોટાઉદેપુરના જંગલમાં વાઘના પગના નિશાનને લઈ છોટાઉદેપુરના જંગલમાં વાઘ આવ્યો હોવાનું અનુમાન છે
છોટાઉદેપુર જિલ્લાની રેન્જમાં વાઘની પુષ્ટિ મળતાં નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી દ્વારા કરવામાં આવતાં છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘ ની અવર જવર હોવા ને લઈને હાલ વન વિભાગ ની ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
Site Admin | ડિસેમ્બર 13, 2025 5:28 પી એમ(PM)
છોટાઉદેપુર જિલ્લામાં વાઘની ઉપસ્થિતી અંગે જિલ્લા વન વિભાગ પુષ્ટી કરી