છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના પીઠા ગામ પાસે કાર ઝાડ સાથે અથડાતા એકનું મોત થયું છે જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા. અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે વહેલી સવારે જૂનાગઢથી ખેત મજૂરોને મધ્ય પ્રદેશ જઈ રહેલી કાર ઝાડ સાથે અથડાતા આ અકસ્માત થયો હતો. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બોડેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા.
Site Admin | જુલાઇ 20, 2025 3:32 પી એમ(PM)
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના પીઠા ગામ પાસે કાર ઝાડ સાથે અથડાતા એકનું મોત