છોટાઉદેપુરમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં 260 જેટલા રમતવીરોએ ભાગ લીધો. જબુગામ ખાતે શ્રી સી. એન. બક્ષી સાર્વજનિક વિદ્યાલયના મેદાન પર યોજાયેલા આ મહોત્સવમાં લીંબુ ચમચી, વૉલિબૉલ, રસ્સા ખેંચ, ફૂટબૉલ, વૉલીબૉલ જેવી સ્પર્ધા રમવામાં આવી. આ અંગે સાંસદ જસુ રાઠવાએ વધુ માહિતી આપી.
Site Admin | નવેમ્બર 25, 2025 2:35 પી એમ(PM)
છોટાઉદેપુરમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં 260 જેટલા રમતવીરોએ ભાગ લીધો.