છોટાઉદેપુરમાં તારીખ ૯ થી 17 નવેમ્બર સુધી બાર સનદી અધિકારીઓ તાલીમના ભાગ રૂપે જીલ્લાની મુલાકાતે આવ્યા છે. આ તાલીમના ભાગરૂપે આ તાલીમી સનદી અધિકારીઓએ જિલ્લા સેવાસદન,નગર પાલિકા અને સરકારી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી..
નગરપાલિકા ની કાર્ય પદ્ધતિ માળખાગત, અને વિકાસના કામોની માહિતી ચીફ ઓફિસર દ્વારા તેમને આપવામાં આવી હતી. છોટાઉદેપુરના કુસુમ સાગર તળાવની મુલાકાત લેવામાં આવી. જેમાં નવીનીકરણ અને તળાવની સાફ સફાઈના કામ અંગે વિગતવાર માહિતી મેળવી હતી
Site Admin | નવેમ્બર 13, 2024 4:46 પી એમ(PM)
છોટાઉદેપુરમાં તારીખ ૯ થી 17 નવેમ્બર સુધી બાર સનદી અધિકારીઓ તાલીમના ભાગ રૂપે જીલ્લાની મુલાકાતે આવ્યા
