છેલ્લા બે દિવસમાં તુર્કીયેની વિમાનથક સેવા કંપની સેલેબી એવિએશન હોલ્ડિંગ્સના શેર લગભગ 20 ટકા ઘટ્યા છે. ભારતમાં સેલેબી એવિએશનની પેટાકંપનીઓ માટે સુરક્ષા મંજૂરી રદ કરવાના નિર્ણયને પગલે શેરમાં ઘટાડો થયો હતો. આ નિર્ણયના કારણે, ભારતમાં આ કંપનીનું કામકાજ બંધ થઈ ગયું છે. તુર્કીયેમાં ઇસ્તંબુલ સ્થિત કંપનીએ કહ્યું, તે નિર્ણયને પડકારવા તમામ વહીવટી અને કાનૂની ઉપાયોનો ઉપયોગ કરશે.
Site Admin | મે 17, 2025 2:31 પી એમ(PM)
છેલ્લા બે દિવસમાં તુર્કીયેની વિમાનથક સેવા કંપની સેલેબી એવિએશન હોલ્ડિંગ્સના શેર લગભગ 20 ટકા ઘટ્યા