છેલ્લા દાયકામાં ભારતમાં ક્ષય રોગના કેસોમાં 21 ટકાનો ઘટાડો થયો છે, જે વૈશ્વિક સરેરાશ 12 ટકા કરતા લગભગ બમણો છે. વિશ્વ આરોગ્ય સંગઠનના વૈશ્વિક ટીબી અહેવાલ 2025 મુજબ, દેશમાં ટીબીના દર્દીઓની સંખ્યા 2015માં પ્રતિ લાખ વસતિમાં 237 હતી, તે ઘટીને 2024માં પ્રતિ લાખ 187 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતના સુધારેલા કેસ-ફાઇન્ડિંગ અભિગમથી નિદાન અને સારવારના કવરેજમાં વધારો થયો છે. ક્ષય રોગના મૃત્યુદર 2015માં પ્રતિ
Site Admin | નવેમ્બર 13, 2025 9:37 એ એમ (AM)
છેલ્લા દાયકામાં ભારતમાં ક્ષય રોગના કેસોમાં 21 ટકાનો ઘટાડો