છત્તીસગઢમાં, આજે સુકમા જિલ્લામાં 9 મહિલાઓ સહિત 23 માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે આ માઓવાદીઓ પર કુલ 1 કરોડ 18 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ માઓવાદીઓને રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ પ્રોત્સાહન રકમ તરીકે પચાસ-પચાસ હજાર રૂપિયાનો ચેક અને અન્ય તમામ સુવિધાઓ આપવામાં આવશે.
Site Admin | જુલાઇ 12, 2025 7:49 પી એમ(PM)
છત્તીસગઢમાં, 9 મહિલાઓ સહિત 23 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું