છત્તીસગઢના વિજાપુર જિલ્લામાં ગઈકાલે 30 માઓવાદીએ આત્મસમર્પણ કર્યું. પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે કહ્યું, આમાંથી 20 માઓવાદી પર 81 લાખ રૂપિયાનં8 રોકડ ઇનામ જાહેર કરાયું હતું.રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ તેમને 50—50 હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ અપાઈ છે. આ તમામ માઓવાદી પર વિવિધ ઘટનાઓમાં સામેલ હોવાનો આક્ષેપ છે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 7:51 એ એમ (AM)
છત્તીસગઢના વિજાપુર જિલ્લામાં 30 માઓવાદીએ આત્મસમર્પણ કર્યું
