ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 8, 2024 2:36 પી એમ(PM) | ભારતીય માર્ગ કૉંગ્રેસ

printer

છત્તીસગઢના રાયપુરમાં આજથી 83મું ભારતીય માર્ગ કૉંગ્રેસનું વાર્ષિક સત્ર શરૂ થશે

છત્તીસગઢના રાયપુરમાં આજથી 83મું ભારતીય માર્ગ કૉંગ્રેસનું વાર્ષિક સત્ર શરૂ થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાંજે આ સંમેલનનું ઉદ્ઘાટન કરશે.
આ ચાર દિવસીય સંમેલન દરમિયાન અનેક તકનિકી સત્રો યોજાશે. સંમેલન દરમિયાન માર્ગ નિર્માણને લગતી નવી ટેક્નોલોજીની ચર્ચા કરવામાં આવશે. દેશ વિદેશમાંથી બે હજારથી વધુ નિષ્ણાતો તેમાં ભાગ લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ