છત્તીસગઢના બાલોદ જિલ્લામાં આજે એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ભાનુપ્રતાપ પુર-દલ્લી રાજહરા રોડ પર ચૌરાપાવડ ગામ પાસે ટ્રકે કારને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. કારમાં 13 લોકો સવાર હતા.
Site Admin | ડિસેમ્બર 16, 2024 2:16 પી એમ(PM)
છત્તીસગઢના બાલોદ જિલ્લામાં આજે એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે
