છઠ પૂજા પછી મુસાફરોના ઘસારાને ધ્યાને રાખી 12 હજારથી વધુ વિશેષ ટ્રેન 12 લાખથી વધુ રેલવે રેલ્વે કર્મચારીઓ ચોવીસ કલાક કામ કરી રહ્યા હોવાનું રેલવે મંત્રાલયે માહિતી આપી છે.એક નિવેદનમાં, રેલ્વે મંત્રાલયે માહિતી આપી છે ભારે ભીડને નિયંત્રિત કરવા માટે, મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સુવિધાઓ સાથે વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં નવી દિલ્હી સ્ટેશન પર એક નવો કાયમી એરિયા ૭ હજારથી વધુ મુસાફરોને સમાવી શકે છે અને તે પુરુષો અને સ્ત્રીઓ માટે ૧૫૦ શૌચાલય, ટિકિટ વેન્ડિંગ મશીન અને મફત આર.ઓ પાણીની સુવિધાઓથી સજ્જ છે.
Site Admin | ઓક્ટોબર 29, 2025 9:46 એ એમ (AM)
છઠ પૂજા પછી મુસાફરોના ઘસારાને ધ્યાને રાખી રેલવે કર્મચારીઓ ચોવીસ કલાક કાર્યરત