છઠ અને અન્ય તહેવાર નિમિત્તે રેલવે વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે. લગભગ 20 વિશેષ ટ્રેન રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોના મુખ્ય રેલવે મથકથી દોડાવવામાં આવશે, જેમાં દરભંગા, રાંચી, પટના, કટરા, મુજફ્ફરપુર, બલિયા, કામખ્યા અને આઝમગઢ સામેલ છે.
Site Admin | નવેમ્બર 3, 2024 9:47 એ એમ (AM)
છઠ અને અન્ય તહેવાર નિમિત્તે રેલવે વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે
