ચોમાસુ સત્રના છેલ્લા દિવસે આજે વિધાનસભા ગૃહમાં ત્રણ ખરડા રજૂ કરાશે. તેમજ આજે કેગનો અહેવાલ પણ ગૃહમાં રજૂ કરાશે. ગુજરાત કારખાના સુધારા ખરડો 2025. ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનો સુધારા ખરડો 2025, અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ નોંધણી અને નિયમન અંગેનો બીજો સુધારા ખરડો 2025 રજૂ કરાશે. આ ઉપરાંત વિવિધ વિભાગના વાર્ષિક અહેવાલો પણ ગૃહમાં મુકાશે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2025 3:16 પી એમ(PM)
ચોમાસુ સત્રના છેલ્લા દિવસે આજે વિધાનસભા ગૃહમાં ત્રણ ખરડા રજૂ કરાશે.