સપ્ટેમ્બર 13, 2024 2:41 પી એમ(PM) | ચેન્નાઈ

printer

ચેન્નાઈમાં રમાઇ રહેલી દક્ષિણ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે નવ સુવર્ણચંદ્રક જીત્યા

ચેન્નાઈમાં રમાઇ રહેલા દક્ષિણ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે નવ સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. ગઇકાલે અનીશાએ મહિલા ડિસ્કસ થ્રોમાં 49.91 મીટરના વિક્રમી અંતર સાથે ભારતનો દિવસનો પ્રથમ ગોલ્ડ મેળવ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.