ચેન્નઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં આજે બાંગ્લાદેશ બેટિંગ કરવા મેદાને ઉતર્યું છે. જોકે, બાંગ્લાદેશની ટીમે 24 ઑવરમાં 5 વિકેટ ગુમાવીને 79 રન બનાવ્યા છે. ટીમના ઑપનિંગ બેટ્સમેન તો 10 રન પણ ન બનાવી શક્યા. ભારત તરફથી અત્યાર સુધીમાં જસપ્રીત બુમરાહ અને અક્ષદીપે 2—2 અને જ્યારે મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી છે.
અગાઉ ભારતે કુલ 376 રન બનાવ્યા છે. આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 199 રનની ભાગીદારી નોંધાવી છે. જ્યારે યશસ્વી જયસ્વાલે 56 રનનું યોગદાન આપ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 20, 2024 2:36 પી એમ(PM) | ટેસ્ટ શ્રેણી
ચેન્નાઇમાં રમાઇ રહેલી બાંગલાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારત 376 રને ઓલઆઉટ
