ચૂંટણી પંચ આજે બિહારમાં ખાસ સઘન સુધારણા પહેલ હેઠળ મતદાર યાદીનો મુસદ્દો બહાર પાડશે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી અને 243 ચૂંટણી અધિકારીઓ મતદાર અથવા કોઈપણ માન્ય રાજકીય પક્ષને મતદાર યાદીમાં કોઈપણ વિસંગતતા અંગે વાંધા નોંધાવવા માટે સમય મર્યાદા આપશે. આ વાંધા 1 લી ઑગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2025 સુધી કરી શકાય છે.
Site Admin | ઓગસ્ટ 1, 2025 8:57 એ એમ (AM)
ચૂંટણી પંચ આજે બિહારમાં ખાસ સઘન સુધારણા પહેલ હેઠળ મતદાર યાદીનો અહેવાલ બહાર પાડશે.
