ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 4, 2025 9:47 એ એમ (AM)

printer

ચૂંટણી પંચ આજથી નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બે દિવસીય પરિષદ યોજશે

ચૂંટણી પંચ આજથી નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બે દિવસીય પરિષદ યોજશે.જ્ઞાનેશ કુમારે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી આ પહેલી પરિષદ છે. આ બે દિવસીય પરિષદ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને એકબીજાના અનુભવો પર ચર્ચા કરવા અને તેમાંથી શીખવા માટે એક મંચ પૂરું પાડશે.આ પરિષદ દરમિયાન, આધુનિક ચૂંટણી વ્યવસ્થાપનના મુખ્ય ક્ષેત્રો જેમ કે, I.T. આર્કિટેક્ચર, અસરકારક સંદેશાવ્યવહાર, સોશિયલ મીડિયા આઉટરીચ વધારવા અને ચૂંટણી પ્રક્રિયાઓમાં વિવિધ અધિકારીઓની વૈધાનિક ભૂમિકા સહિત અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.