સપ્ટેમ્બર 18, 2025 9:08 એ એમ (AM)

printer

ચૂંટણી પંચે EVM બેલેટ પેપર્સની ડિઝાઇન અને પ્રિન્ટિંગ માટે ચૂંટણી આચાર સંહિતા નિયમો હેઠળ હાલની માર્ગદર્શિકામાં સુધારો કર્યો

મતદારોની સ્પષ્ટતા અને વાંચનક્ષમતા વધે તેવા આશય સાથે ચૂંટણી પંચે EVM બેલેટ પેપર્સની ડિઝાઇન અને પ્રિન્ટિંગ માટે ચૂંટણી આચાર સંહિતા નિયમો હેઠળ હાલની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. નવીમાર્ગદર્શિકા મુજબ, EVM બેલેટ પેપર પર ઉમેદવારોના ફોટોગ્રાફ્સ રંગીન રીતે છપાશે અને ઉમેદવારનો ચહેરો સ્પષ્ટ રીતે દેખાશે. તમામ ઉમેદવારોના નામ અને NOTA સરળતાથી વાંચી શકાય તે માટે સમાન ફોન્ટમાં છપાશે.પંચે માહિતી આપી કે, બિહારથી શરૂ થતી આગામી ચૂંટણીઓમાં અપગ્રેડેડ EVM બેલેટ પેપર્સનો ઉપયોગ કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.