ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા – SIRની કામગીરી માટે વિવિધ રાજ્યોમાં વધુ 22 રોલ ઓબ્ઝર્વરોની નિમણૂક કરી છે. જેમાં સૌથી વધુ 11 નિરીક્ષકોને પશ્ચિમ બંગાળમાં નિયુક્ત કરાયા છે. આ સાથે રાજ્યમાં રોલ ઓબ્ઝર્વરોની કુલ સંખ્યા 20 થઈ છે. આ નિરીક્ષકો ખાતરી કરશે કે કોઈ પણ લાયક મતદાર યાદીમાથી બાકાત ન રહે અને કોઈ અયોગ્ય નામ યાદીમાં ન ઉમેરવામાં આવે.
Site Admin | જાન્યુઆરી 21, 2026 10:01 એ એમ (AM)
ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કામગીરી માટે 22 રોલ ઓબ્ઝર્વરોની નિમણૂક કરી