સપ્ટેમ્બર 19, 2025 8:02 પી એમ(PM)

printer

ચૂંટણી પંચે ધારાધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ 474 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા

ચૂંટણી પંચે ધારાધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ 474 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા છે. આ પક્ષોએ 2019 થી એક પણ ચૂંટણી લડી નથી, જેના કારણે પંચે આ નિર્ણય લીધો છે. આ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં, પંચે ગયા મહિને 334 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા હતા. પંચે છેલ્લા બે મહિનામાં 808 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.