ચીનના ચેંગડુમાં યોજાયેલી પુરુષોની મિશ્ર તીરંદાજી સ્પર્ધામાં ભારતના ઋષભ યાદવે વ્યક્તિગત વર્ગમાં કાંસ્યચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. ગઈકાલે યોજાયેલી આ મેચમાં 10મા ક્રમાંકિત 22 વર્ષીય ઋષભ યાદવે અભિષેક વર્માને 149-147થી પરાજય આપ્યો હતો. ઋષભ યાદવે શરૂઆતથી જ લીડ લીધી અને નોંધપાત્ર પ્રદર્શન કર્યું.
Site Admin | ઓગસ્ટ 10, 2025 2:21 પી એમ(PM)
ચીનમાં યોજાયેલી પુરુષોની મિશ્ર તીરંદાજી સ્પર્ધામાં ભારતના ઋષભ યાદવે વ્યક્તિગત વર્ગમાં કાંસ્યચંદ્રક જીત્યો
