ચીનના વિદેશ મંત્રી વાંગ યી આજથી બે દિવસની ભારત મુલાકાતે આવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના આમંત્રણ પર તેઓ ભારતની મુલાકાત લઈ રહ્યા છે.ચીનના વિદેશ મંત્રી શ્રી ડોભાલ સાથે ભારત-ચીન સરહદ વિવાદ પર 24મા રાઉન્ડની ખાસ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટોમાં ભાગ લેશે. તેઓ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 7:54 એ એમ (AM)
ચીનના વિદેશ મંત્રી વાંગ યી આજથી બે દિવસની ભારત મુલાકાતે
