ડિસેમ્બર 8, 2025 3:08 પી એમ(PM)

printer

ચીનના લિયાઓનિંગ એરક્રાફ્ટ કેરિયરે જાપાનના દક્ષિણપશ્ચિમ ટાપુ શૃંખલા નજીક લગભગ 100 ટેક-ઓફ અને લેન્ડિંગ કરતાં જાપાને વિરોધ નોંધાવ્યો.

ચીનના લિયાઓનિંગ એરક્રાફ્ટ કેરિયરે સપ્તાહના અંતે જાપાનના દક્ષિણપશ્ચિમ ટાપુ શૃંખલા નજીક લગભગ 100 ટેક-ઓફ અને લેન્ડિંગ કર્યા, જેના કારણે જાપાને ચીનના રાજદૂત વુ જિઆંગહાઓને બોલાવીને જાપાની વિમાનોને રડાર દ્વારા નિશાન બનાવવા સહિતની ખતરનાક પ્રવૃત્તિનો વિરોધ કર્યો.
જોકે, ચીને આ દાવાઓને નકાર્યા છે, જાપાન પર ફ્લાઇટ સલામતીને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો અને ટોક્યોને બદનામ અને ટિકા ન કરવાની ટકોર કરી હતી.પાછલા ઘણા સમયથી ચીન અને જાપાન વચ્ચે તણાવ વધી રહ્યો છે..

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.