ઓક્ટોબર 26, 2025 7:40 પી એમ(PM)

printer

ચીનના ચેંગડુમાં બેડમિન્ટન એશિયા અંડર 17 અને અંડર 15 ચેમ્પિયનશિપમાં ભારતે મહિલા સિંગલ્સમાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા

ચીનના ચેંગડુમાં બેડમિન્ટન એશિયા અંડર 17 અને અંડર 15 ચેમ્પિયનશિપ 2025માં ભારતે મહિલા સિંગલ્સ સ્પર્ધામાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા હતા, જેમાં શૈના મણિમુથુ અને દિક્ષા સુધાકરે આજે પોતપોતાના વય જૂથોમાં જીત્યા હતા.
જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં અંડર 17 ટાઇટલ જીતનાર દીક્ષા પ્રથમ ભારતીય સિંગલ્સ ખેલાડી પણ બની હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.