ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનો વિકાસ દર 7.8 ટકા વધ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષ 2025-26 ના એપ્રિલથી જૂન માસના સમયગાળામાં દેશનો કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) 7.8 ટકાના દરે વધવાનો અંદાજ છે.. ગયા નાણાકીય વર્ષના આ ત્રિમાસિક ગાળામાં GDP 7.4 ટકા હતો.
આમાં બે બાબતો મહત્વપૂર્ણ છે. પ્રથમ, ઉત્પાદન ક્ષેત્રનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે, સેવા ક્ષેત્રનું પ્રદર્શન સારું રહ્યું છે, બીજી તરફ વપરાશ પણ ખૂબ સારો રહ્યો છે.
Site Admin | ઓગસ્ટ 30, 2025 3:54 પી એમ(PM)
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનો વિકાસ દર 7.8 ટકા વધ્યો છે.
