માર્ચ 1, 2025 9:21 એ એમ (AM)

printer

ચાલુ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળામાં 6.2 ટકાના GDP વૃદ્ધિ દર સાથે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા.

ચાલુ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળામાં 6.2 ટકાના GDP વૃદ્ધિ દર સાથે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે.જ્યારે પાછલા ત્રિમાસિક ગાળામાં GDP 5.6 ટકા નોંધાયો હતો. આ રીતે, ભારતે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકેનો પોતાનો ખિતાબ જાળવી રાખ્યો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પ્રથમ સુધારેલા અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં વાસ્તવિક GDP દર 6.5 ટકા વધવાનો અંદાજ છે.