ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 19, 2024 2:20 પી એમ(PM) | બેડમિન્ટન

printer

ચાઇના ઓપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં, મહિલા સિંગલ્સમાં ભારતની માલવિકા બંસોડે સ્કોટલેન્ડની કિર્સ્ટી ગિલમોરને હરાવી

ચાઇના ઓપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં, મહિલા સિંગલ્સમાં ભારતની માલવિકા બંસોડે સ્કોટલેન્ડની કિર્સ્ટી ગિલમોરને હરાવી. તેમણે ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધવા માટે ગિલમોરને 21-17, 19-21, 21-16થી હાર આપી. આવતીકાલે માલવિકા, અકાને યામાગુચી સામે રમશે.