ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 2, 2024 7:19 પી એમ(PM)

printer

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના કતારગામ ખાતે મહિલા પોલીસ સ્ટેશન (સેકટર-૧) નું લોકાર્પણ કર્યું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના કતારગામ ખાતે મહિલા પોલીસ સ્ટેશન(સેકટર-૧)નું લોકાર્પણ કર્યું હતું. કતારગામમાં ધોળકિયા ગાર્ડન પાસે મહિલા પોલીસસ્ટેશન (સેકટર-૧) લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,રાજ્યમાં શાંતિ, સુરક્ષા, સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા અને ગુજરાત પોલીસની ઉમદાકામગીરી છે. મહિલાઓની સુરક્ષામાં કોઈ પણ બાંધછોડ નહીં થાય તેવી ખાતરી આપતાં તેમણેસામાન્ય નાગરિકોને મદદરૂપ થવાની પોલીસ અધિકારીઓને અપીલ કરી હતી. શિક્ષણરાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ