ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યના 80 ટકા લોકો વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપે છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે દિગ્વિજય દિન અંતર્ગત યોજાયેલા પૂર્વ વિદ્યાર્થી નેતા સંમેલનમાં શ્રી સંઘવી આ મુજબ જણાવ્યુ હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તર પ્રદેશના સાંસદ સુરેન્દ્રસિંહ નાગર પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 12, 2025 10:30 એ એમ (AM)
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યના 80 ટકા લોકોનું વન નેશન વન ઇલેક્શનને સમર્થન
