ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ ખાતે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લામાં 20 હજારથી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં વન રાજ્યમંત્રી મુકેશ પટેલ, આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જુલાઇ 12, 2025 4:04 પી એમ(PM)
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ ખાતે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું