એપ્રિલ 13, 2025 9:02 એ એમ (AM)

printer

ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં રાજ્ય સ્તરીય સહકારી સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે

ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં રાજ્ય સ્તરીય સહકારી સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અંતર્ગત તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.