એપ્રિલ 6, 2025 9:38 એ એમ (AM)

printer

ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે

ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે અને સુરક્ષા કર્મચારીઓ સાથે વાતચીત કરશે. તેઓ જમ્મુમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને મળશે અને ઇન્ટિગ્રેટેડ હેડક્વાર્ટર અને શ્રી અમરનાથજી યાત્રા સંબંધિત બે સુરક્ષા સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.