ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગૃહમંત્રી અમિત શાહ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRF ના 20મા સ્થાપના દિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ગૃહમંત્રી અમિત શાહ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRF ના 20મા સ્થાપના દિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. NDRF એ વિશ્વનું સૌથી મોટું દળ છે જે “આપત્તિ સેવા હંમેશા સર્વત્ર” ના સિદ્ધાંત સાથે તમામ આપત્તિઓનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. ગૃહમંત્રી 220 કરોડ રૂપિયાના અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.