ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 24, 2025 7:32 પી એમ(PM)

printer

ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી વિધાનસભામાં અખિલ ભારતીય સ્પીકર પરિષદનું ઉદ્ઘાટન કર્યું.

ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હી વિધાનસભામાં બે દિવસીય અખિલ ભારતીય સ્પીકર પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પરિષદનું આયોજન કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલના શતાબ્દી વર્ષ નિમિત્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે દેશની સ્વતંત્રતાની જેમ જ આઝાદી પછી લોકશાહી રીતે દેશ ચલાવવાનું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે વીર વિઠ્ઠલભાઈ પટેલે ભારતીય આદર્શો પર લોકશાહી રીતે દેશ ચલાવવાનો પાયો નાખ્યો હતો.

આ પ્રસંગે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે વિરોધ કરવાનો સભ્યોનો અધિકાર છે, પરંતુ તેઓ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી શકતા નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.