ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2024 2:44 પી એમ(PM)

printer

ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપની જીત માટે ત્રિપુરાના લોકોનો આભાર માન્યો

ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપની જીત માટે ત્રિપુરાના લોકોનો આભાર માન્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી શાહે કહ્યું, આ જીત ત્રિપુરાના લોકોની છે. તેમણે ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાજીવ ભટ્ટાચારજી અને પક્ષના કાર્યકરોને ભાજપ સરકારની વિકાસ તરફી પહેલોને લોકો સુધી પહોંચાડવાના અથાક પ્રયાસો બદલ અભિનંદન આપ્યા હતા.