નવેમ્બર 25, 2025 8:05 પી એમ(PM)

printer

ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ ભારતને 549 રનનો લક્ષ્યાંક આપ્યો

ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ ભારતને 549 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચોથા દિવસની રમતના અંતે ભારતે બે વિકેટે 27 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે હજુ 522 રનની જરૂર છે. અગાઉ, દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટે 260 રન બનાવીને તેનો બીજો દાવ જાહેર કર્યો હતો.
દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 489 રન બનાવ્યા હતા અને ભારતે પ્રથમ દાવમાં 201 રન બનાવ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.