ગુવાહાટીમાં રમાઈ રહેલી ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે મેચ પૂર્ણ થતાં દક્ષિણ આફ્રિકાએ છ વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા હતા.
અગાઉ, દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યજમાન ટીમ તરફથી કુલદીપ યાદવે ત્રણ વિકેટ લીધી છે જ્યારે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી.
આ અગાઉ પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રનથી હરાવ્યું હતું.
Site Admin | નવેમ્બર 22, 2025 7:42 પી એમ(PM)
ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દિવસની મેચ પૂર્ણ થતાં છ વિકેટ 247 રન બનાવ્યા.