ગુવાહટીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ સાથે મહિલા વન ડે ક્રિકેટ વિશ્વ કપનો આરંભ થશે, ભારતીય ટીમની કમાન હરમનપ્રિત કૌર કરશે
ક્રિકેટમાં, ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની શરૂઆત આજે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ સાથે થશે
Site Admin | સપ્ટેમ્બર 30, 2025 2:05 પી એમ(PM)
ગુવાહાટીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ સાથે મહિલા વન ડે ક્રિકેટ વિશ્વ કપનો આરંભ થશે
