ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 2, 2025 8:03 પી એમ(PM)

printer

ગુરુગ્રામ જમીન સોદા કેસમાં અદાલતે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને નોટિસ ફટકારી

ગુરુગ્રામના શિકોહપુર જમીન સોદા કેસમાં દિલ્હીની એક અદાલતે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાને નોટિસ ફટકારી છે. અદાલતે મની લોન્ડરિંગ કેસમાં પ્રવર્તન નિદેશાલય-ઇડી દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટની નોંધ લીધી છે અને રોબર્ટ વાડ્રા સહિત કુલ 11 લોકોને નોટિસ ફટકારી છે. કેસની આગામી સુનાવણી 28 ઓગસ્ટે થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.