ગુજરાત ATS ને વિમાનના કાટમાળમાંથી એક DVR મળ્યું છે. તેને ફોરેન્સીક તપાસ માટે મોકલવામાં આવ્યું છે. ANI ના જણાવ્યા મુજબ આ DVR શેનું છે, તે હજી સ્પષ્ટ નથી. ફોરેન્સીક નિષ્ણાતો તપાસ કરીને તે અંગે માહિતી પૂરી પાડશે.
Site Admin | જૂન 13, 2025 3:22 પી એમ(PM)
ગુજરાત ATS ને વિમાનના કાટમાળમાંથી એક DVR મળ્યું
