જુલાઇ 14, 2025 6:59 પી એમ(PM)

printer

ગુજરાત ATS-એ સત્તાવાર પરવાના વગરની રિવૉલ્વર સાથે સાત વેપારીની ધરપકડ કરી.

ગુજરાત આતંકવાદ વિરોધી દળ A.T.S.-એ સત્તાવાર પરવાના વગરના અને કોઈકના U.I.D. સાથે ચેડાં કરીને મેળવેલી રિવૉલ્વર સાથે સાત જેટલા વેપારીની ધરપકડ કરી. વેપારીઓએ ઉત્તરપ્રદેશના એટા જિલ્લામાંથી એક જ લાઈનથી હથિયાર મેળવ્યા હોવાનું જણાયું છે. ધરપકડ બાદ તમામ વેપારીની રિમાન્ડ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે. વેપારીઓ પાસેથી કુલ સાત હથિયાર સાથે 285 રાઉન્ડ્સ કબજે કરાયા હોવાનું ATSના DySP એસ. એલ. ચૌધરીએ જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.