ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 30, 2025 2:03 પી એમ(PM)

printer

ગુજરાત A.T.S.-એ આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલી 30 વર્ષની મહિલાની બેંગ્લોરથી ધરપકડ કરી.

ગુજરાત આતંકવાદ વિરોધી દળ – A.T.S.એ આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલી 30 વર્ષની મહિલા શમા પરવીનની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ મહિલા આતંકી સંગઠનની વિચારધારાનો પ્રચાર કરી રહી હતી.
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, બેંગ્લુરુથી પકડાયેલી આ મહિલા બેંગ્લોરની એક અત્યંત કટ્ટરપંથી આતંકવાદી છે. તે ઑનલાઈન આતંકી મૉડેલ પર કામ કરે છે અને તેના વિવિધ ઉપકરણોથી પાકિસ્તાની સંપર્ક પણ મળી આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ